જામનગર શહેર: પ્રદર્શન મેદાન ખાતે ભૂલકાઓ અને જરૂરીયાત મંદ લોકો સાથે જાણીતા વેપારી અને ઉપપ્રમુખ દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ
જામનગરના જાણીતા વેપારી મનીષ કરમચંદાણી અને વોર્ડ 3 (ભાજપ) ઉપપ્રમુખ રેખા મનીષ કરમચંદાણી દ્વારા ઝૂંપડપટ્ટીના ભૂલકાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી. દંપતી દ્વારા દરેક તહેવારો નાના ભૂલકાઓ અને જરૂરિયાત મંદ સાથે ઉજવવામાં આવે છે.