દસાડા: દસાડા તાલુકાના પીપળી ગામના લોકોનો ઘણા સમય બાદ તૂટેલા રોડથી મળશે મુક્તિ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામમાં ઘણા સમયથી પીપળી અખિયાણા રોડ ને જોડતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યારે ઘણા સમય બાદ રોડની સમારકામ અને રી-સરફેસીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે રોડ બન્યા બાદ પીપળી દેગામ ગામના વાહનચાલકો સહિત રાહદારીઓને ઘણા વર્ષોબાદ તૂટેલા રોડથી મુક્તિ મળશે.