અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ ઉપસ્થિતીમાં "સોમનાથ સ્વાભિમાન પર્વ" ની ઉજવણી થવા જઈ રહી છે,ત્યારે આ કાર્યક્રમમાં જોડાવા માટે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ શહેરા નગર સહિત તાલુકાના ભાજપના કાર્યકરો શહેરા થી સોમનાથ જવા રવાના થયા હતા.