બોરસદ: સંતોકપુરા પાસે મેલડી માતા મંદિર નજીક થયેલા અકસ્માતમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ,એકનું મોત થયું હતું
Borsad, Anand | Sep 8, 2025
બોરસદ તાલુકાના સંતોકપુરા નજીક રસ્તા ઉપર મેલડી માતા મંદિર નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત...