રાપર: રાપર દુધઈ ભુજ મીની મેટ્રો બસમાં નવું વાહન ફાળવવામાં આવ્યું,ડીઝલ બચતમાં રાપર ડેપો બીજા વર્ષે અવ્વલ
Rapar, Kutch | Aug 22, 2025
ધણા સમય થી રાપર થી બપોરના દોઢ વાગ્યે ઉપડતી રાપર દુધઇ ભુજ મેટ્રો લીંક બસ રુટ મા એસટી નિગમ દ્વારા નવી મીની બસ નુ વાહન...