સાસરીયા પક્ષના ત્રાસથી સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આધેડનો આત્મહત્યાનો પ્રયાસ, સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Amreli City, Amreli | Sep 1, 2025
અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર સાસરીયા પક્ષના ત્રાસથી શામજીભાઈ પુંજેરાએ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો....