ચીખલી પોલીસમાં રકિતભાઈ મુકેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે એકસીડન્ટમાં મારનાર જનાર ફરિયાદીનો નાનો ભાઈ દિવ્યેશ મુકેશભાઈ પટેલ કે જેઓ પોતાના કબજાની મોટરસાયકલ નંબર gj 21 bm 3124 ની લઈને ખરોલી ગામથી રાનવેરી કલ્લા ગામ તરફ આવતા હતા તે વખતે કોઈપણ જાતના સિગ્નલ ચિન્હ દર્શાવ્યા વગર અને કોઈપણ જાતની આડાશ રાખ્યા વગર એક લાલ કલરનું ટ્રેક્ટર ઉભો રાખ્યું હતું જેમાં દિવ્યેશભાઈ પછાડના ભાગે અથડાવી દેતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું