જાંબુઘોડા: જાંબુઘોડામાં 50 ઉપરાંત વિઘ્નહર્તા ગણેશજી ની મુર્તિઓનું કડાડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું
Jambughoda, Panch Mahals | Sep 6, 2025
જાંબુઘોડા તાલુકાના 50 ઉપરાંત વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનુ જાંબુઘોડા નગર તેમજ ગામોના મંડળોના ગણેશ ભક્તો દ્વારા...