ધંધુકા: *ધંધુકાના કાશી વિશ્વનાથ મહાદેવની પાછળ ધનાવાવ ખાતે સ્વચ્છતા અભિયાન:*
#ધંધુકા #dhandhuka #સ્વછતાઅભિયાન
*ધંધુકાના કાશી વિશ્વનાથ મહાદેવની પાછળ ધનાવાવ ખાતે સ્વચ્છતા અભિયાન:* ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકા ના સહયોગથી વિશાળ સાફ સફાઈ અને દવા છંટકાવ કામગીરી હાથ ધરાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધનાવાવ વિસ્તારમાં આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ સ્તરે સાફ-સફાઈ અને દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી. વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય અને પર્યાવરણ સ્વચ્છ રહે તે હેતુસર દવા છંટકાવ કરવામાં આવ્યો.