અમદાવાદ શહેર: અમદાવાદના ઝુંડાલ કેનાલ પર આપઘાત કરનારને યુવકે બચાવ્યો, બ્રિજ પરથી કૂદવા જતા વ્યક્તિને યુવકે પકડી પોલીસને સોંપ્યો
અમદાવાદના ઝુંડાલ કેનાલ પર આપઘાત કરનાર યુવકનો બચાવ્યો જીવ... બ્રિજ પરથી કૂદવા જતા વ્યક્તિને યુવકે પકડી બચાવી લીધો... રાત્રી દરમિયાન એક વ્યક્તિ જીવન ટૂંકાવવા બ્રિજ પરથી કૂદવાનો જ હતો એજ સમયે ભાગ્યેશ સોલંકી નામનો યુવક મંદિર જઈ રહ્યો હતો એમની નજર એ વ્યક્તિ પર પડી.. જેથી યુવકે કઈ વિચાર કર્યા વગર એમને પાછળથી પકડીને બચાવી લીધો, અને પોલીસને કોલ કરી સોંપી દીધો હતો.