હાલોલ: પાવાગઢ ખાતે ગુડ્સ રોપ- વે તુટવાની દુઘર્ટનાનો મામલો,જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી,તપાસ સમિટીની રચના કરાઈ
Halol, Panch Mahals | Sep 7, 2025
યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ શનિવારે બપોરના રમાઈ ગુડસ રોપ વે તુટવાની ઘટના બની હતી.જેમા છ લોકોનો કરુણ મોત થયા હતા.આ સમગ્ર...