દાહોદ જન સેવા કાર્યાલય, APMC પાસે, 11.30 વાગે કાર્યકર્મ યોજાયો વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા મહાન આધ્યાત્મિક ગુરુ અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત "સ્વામી વિવેકાનંદજીની જયંતી" નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન અલગ અલગ જગ્યા થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય કરાયાલાલ કિશોરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જીની છબી પર માલ્યાર્પણ તથા પુષ્પાંજલ કરી હતી