સોમનાથ મહાદેવને શ્રાવણ માસના અંતિમ દિવસે અન્નકૂટ દર્શન,52 ધ્વજાપૂજા નોંધાઈ,80 હજાર જેટલા ભક્તોએ મહાદેવના દર્શન કર્યા
Veraval City, Gir Somnath | Aug 23, 2025
શ્રાવણ માસની અમાસના અવસરે શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું....