વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાબતે અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભચાઉ શહેરમાં પ્રાંત કચેરી ખાતે જય ભીમ યુવા ગ્રુપ દ્વારા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભચાઉ: જય ભીમ યુવા ગ્રુપ દ્વારા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર - Bhachau News