જન સેવા કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકરોની ભરતીમાં દાખલા મામલે નાયબ મામલતદાર એ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Aug 30, 2025
પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે હાલમાં ચાલી રહેલ આંગણવાડીની ભરતી પ્રક્રિયા મામલે અરજદારો દ્વારા દાખલા લેવા આવતા હોય છે જોકે...