માંડવી પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન ગણતરીના કલાકોમાં ગુમ થયેલ બાળકને શોધી કાઢી, માંડવી પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું છે. પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતા મહેકાવી છે. વિગત સાત વાગ્યે મળી હતી