કાંકરેજ: શિહોરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે શુક્રવારે 11 કલાકે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના પદાધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓ અને વેપારીઓ જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું.