મહુવા: વાઘનગર ગામે જાહેરમાં પરવાના વગર છરી સાથે ફરતા શખ્સની મહુવા ગ્રામ્ય પોલીસે અટકાયત કરી
વાઘનગર ગામે જાહેરમાં પરવાના વગર છરી સાથે ફરતા શખ્સની મહુવા ગ્રામ્ય પોલીસે અટકાયત કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામમાં જાહેરમાં પરવાના વગર છરી સાથે ફરતા એક શખ્સને મહુવા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. 2 જુલાઈ, 2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના માળવાવ આઉટપોસ્ટ વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ વી.પી. ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ભુપતભાઈ મેર પેટ્રોલિંગમાં હતા. સાંજે આશરે 5:55 વાગ્યે વાઘન