ઓખામંડળ: દ્વારકા નજીક નાગેશ્વર મંદિરે દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંથી ત્રણ તોલાના મંગલસૂત્રની થઈ ચોરી
Okhamandal, Devbhoomi Dwarka | Aug 18, 2025
જામનગરના માં રહેતા જેઠીબેન હીરાભાઈ નકુમ નામના એક મહિલા દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હોય...