પાલનપુર શહેરમાં ઘોડાઓ ઉપર પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ, રાત્રે બજારોમાં પોલીસની સતત નજર
Palanpur City, Banas Kantha | Oct 27, 2025
પાલનપુર શહેરમાં ઘોડાઓ ઉપર પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં આજે સોમવારે રાત્રે 8:15 કલાક આસપાસ વાયરલ થયા છે. ચોરી જેવી ઘટનાઓ અટકાવવા માટે રાત્રે પોલીસના બજારોમાં આંટાફેરા.