શહેરામાં દ્વારિકા શારદા પીઠાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પધરામણી થઈ હતી,જેને લઈને શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,જ્યાંથી તેઓ હોળી ચકલા બજારમાં પહોંચતા સમસ્ત સનતાનીઓ દ્વારા બાઈક રેલીની સાથે મહાલક્ષ્મી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જે શોભાયા