મહાનગરપાલિકા વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ
Mahesana City, Mahesana | Nov 4, 2025
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કલેક્ટર એસ કે પટેલ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજી સદર સમસ્યાના કાયમી ઉકેલ બાબતે સમીક્ષા હાથ ધરવામાં આવી તથા જરૂરી સુચનાઓ આપવામાં આવી