વલસાડ: ધરમપુર રોડ પર ખાડાના કારણે ડીજેના ટેમ્પોમાં સ્પીકર મુકવાની ચેનલ ટૂટી જતા ડીજે સંચાલકને ભારે નુકસાની. વિડિયો વાઈરલ.
Valsad, Valsad | Aug 19, 2025
19 ઓગસ્ટ મંગળવારે 10 કલાકે વાઈરલ થયેલ વિડિયો મુજબ. વલસાડના ધરમપુર રોડ પર ખરાબ રસ્તાને કારણે અવારનવાર અકસ્માતની ઘટના બનતી...