મોરબી: મોરબી બગથળા નકલંક ધામ ખાતે મહા અન્નકુટ દર્શન ભોજન ભજન ભક્તિનો ત્રિવેણી સંગમમાં હજારો ભક્તોએ દર્શન કર્યા
Morvi, Morbi | Oct 22, 2025 હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતના જુદા - જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શન આયોજન કરવામાં આવે છે તેઓ જ અન્નકુટ મહોત્સવ મોરબી પાસે આવેલ સુ પ્રસિધ્ધ બગથળા નકલંક ધામ ખાતે યોજાયો હતો. જેમા અન્નકુટ ધરાવામાં આવ્યો હતો.આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કર્યા હતા.