ધરમપુર: લાકડમાળ જતા રોડ ઉપર eeco કારના ચાલકે મોટરસાયકલ સવાર ઈસમને અડફેટે લેતા કાર ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
Dharampur, Valsad | Aug 1, 2025
શુક્રવારના 4:45 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ તારીખ 30 7 2025ના રોજ ધરમપુર તાલુકાના કુરગામ દુકાન ફળિયામાં રહેતા...