માંગરોળના લુવારા ગામની ટ્રેડેક્ષુ એલોઈસ એલ્યુમિનિયમ કંપનીમાં હાઇડ્રોલિક ઓઇલ પાઇપ ફાટતા બે કામદારો દાઝ્યા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એલ્યુમિનિયમ ભઠ્ઠીમાં પડેલ વેસ્ટ એલ્યુમિનિયમ કટર ગેસ મશીનથી કામદારો કાપતા હતા ત્યારે આ ઘટના બની હતી