મોરબી: મોરબી જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો
Morvi, Morbi | Oct 2, 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુકાન હેઠળમાં દેશમાં થયેલ વિકાસ અને સુખાકારીમાં થયેલ વધારા બદલ મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યકત કર્યો છે.