ગોધરા: કાલોલની પ્રેગનેન્ટ મહિલાને પેટમાં દુખાવો થતા ઝેરી દવા પી લેતા ગોધરા સિવિલમાં ખસેડાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકામાં રહેતા સોનલ નામની એક ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.જે થી તેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોનલ બેન ને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.