કડી: કડી તાલુકાના રંગપુરડા ગામે થી શ્રાવણીયો જુગાર રમતા 8 ઇસમોને કુલ રૂ.53,700 ના મુદ્દામાલ સાથે કડી પોલીસે ઝડપી પાડ્યા
Kadi, Mahesana | Aug 5, 2025
ગઈ તારીખ 5 ઓગસ્ટ ના રોજ રાત્રે કડી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં વામજ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે...