દાંતીવાડા: રાણોલ ગામના ખેડૂતે મુખ્યમંત્રીએ રાહત પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રીનો આભાર માન્યો
દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ચેહરાભાઈ પાંત્રોડ નામના ખેડૂતે ગુજરાત સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ અંગેની જાણકારી આજે શનિવારે સાંજે 7:30 કલાકે મળી છે.