માંગરોળ: સીલ પોલીસ ની સરાહનીય કામગીરી આવી સામે 
કેશોદ ફેમીલી કોર્ટ દ્વારા સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સીલ પોલીસ
સીલ પોલીસ ની સરાહનીય કામગીરી આવી સામે   કેશોદ ફેમીલી કોર્ટ દ્વારા સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી માંગરોળ ની સીલ પોલીસ શીલ પોલીસ   આરોપી રમેસ ડાયા વાજા ને પકડી જેલ હવાલે કરતી માંગરોળ ની સીલ પોલીસ  સીલ પી એસ આઇ સોલંકી સાહેબ સહીત સ્ટાફ ની ભારે મહેનત બાદ આરોપી ને પકડવા સફળતા મળી હતી હાલ આરોપીને જેલ હવાલે કર્યો છે