મોડાસા: શહેરના ડુગરવાડા ચોકડી પાસે ઓટો ગેરેજના સંચાલકની હત્યાની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
મો
Modasa, Aravallis | Sep 9, 2025
મોડાસા શહેરના ડુગરવાડા ચોકડી પાસેની ઓટો ગેરેજના સંચાલકની એક શખ્સે આજરોજ મંગળવાર બપોરે બે વાગ્યાના અરસામાં માથાના ભાગે...