કચ્છ મુન્દ્રાના મોટા કાંડાગરા ગામ પાસેથી ગાંજો સાથે એક ઈસમ ઝડપાયો ભુજ એસઓજી પોલીસની કાર્યવાહી આરોપીને 6.454 ગ્રામ ગાંજો સાથે ઝડપી પાડ્યો સબીર ઇસ્માઇલ વાઘેર વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુન્હો નોધવામાં આવ્યો પોલીસે ગાંજો , રોડક ,કાર અને મોબાઈલ સહિત 6,43,200 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો