દસાડા: દસાડા ના આદરિયાણા ગામે લૂંટ કેશમાં આરોપીઓ ઝડપાયા બાદ નકલી આઈકાર્ડ અને નકલી બંધુકનો થશે ખુલાસો
Dasada, Surendranagar | Aug 21, 2025
દસાડા ના આદરિયાણા ગામે થોડા સમય પહેલા એક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જેમાં દસાડા ના આદરિયાણા ગામે નકલી ઇન્કમટેક્ષ ઓફિસર...