તળાજા: મેથળા ગામમાં મધરાતે સિંહની લટાર, CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
#viral
તળાજા તાલુકાના મેથળા ગામમાં મધરાતે એક સિંહ ગામના રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શેરીઓમાં નિર્ભય રીતે લટાર મારતો હોવાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા ફૂટેજમાં સિંહ ગામના રસ્તાઓ અને રહેણાંક વિસ્તાર પાસેથી શાંતિપૂર્વક પસાર થતો સ્પષ્ટ જોવા મળે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી મેથળા સહિત આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. જેના કારણે લોકોમાં