Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

દસાડા: દસાડા ગામમાં પોલીસના નાક નીચે બેફામ દેશી દારૂના વેપારનો કથિત વિડિઓ થયો વાઇરલ

Dasada, Surendranagar | Sep 15, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દસાડા ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેપારનો કથિત વિડિઓ વાઇરલ થતા પોલીસ પ્રશાશન પર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે આ વિડીઓમાં દસાડા પોલીસ મથક વિસ્તારમાં બે જગ્યાએ કથિત રીતે દારૂના બે સ્ટેન્ડો ખુલ્લે આમ ચાલતા જોવા મળે છે ત્યારે આ બાબતે હવે પોલીસ શુ એક્શન લિશે તે જોવું રહ્યું ત્યારે આ વિડિઓ બાબતે પબ્લિક એપ કે તેના પ્રતિનિધિ વિડિઓની પુષ્ટિ કરતા નથી.

MORE NEWS