વઢવાણ: શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારી, કર્મચારી માટે યોગા, ઝુમ્બા ડાન્સ અને સાયકલ રેલી યોજાઇ
Wadhwan, Surendranagar | Aug 24, 2025
“FIT INDIA MOVEMENT” પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારી,કર્મચારી માટે યોગા, ઝુમ્બા...