સંતરામપુર: ચીતવા ગામે નવીન માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા
Santrampur, Mahisagar | Aug 18, 2025
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચિતવા ગામે નવીન માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓડા ફળિયા થી ડુંગરા...