નડિયાદ: નડિયાદમાં એપીએમસી માર્કેટની સામે પાંચ દિવસથી ઉભરાતી ગટર થી સ્થાનિકો પરેશાન.
Nadiad, Kheda | Nov 4, 2025 ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં એપીએમસી માર્કેટની સામે ભોઈ વાસ પાસે છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાયેલ છે. તો શું નડિયાદ મહાનગરપાલિકાને નહીં ખબર તો વહેલી તકે તેની તપાસ કરીને સાફ-સફાઈ કરવામાં આવે.. ગટરના ઉભરાતા ગંદા પાણીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.