રાણાવાવ: રાણાવાવ પોલીસે સાજણાવાળા નેશ વિસ્તારમાંથી છકડો રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
રાણાવાવ પોલીસે સાજણાવાળાનેશ નર્સરી પાસેથી અજા બધાભાઇ ઉલવા નામના શખ્સના રિક્ષામાંથી 715 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે રૂપિયા 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 3 સખ્સો સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.