Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મુળી: દાણાવાડા ગામે ડો.આંબેડકરજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ પાઠવી

Muli, Surendranagar | Dec 7, 2025
મુળીના દાણાવાડા ગામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં નિર્વાણ દિન નિમિતે બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમાને પુષ્પાંજલિ કરી દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે દાણાવાડા ગામે દલિત સમાજના આગેવાનો અને સમાજના યુવાનો જોડાયા હતા.