ભુજ: ભુજ શહેર વિસ્તારમાં તંત્ર અને પોલીસની લાલ આંખ ; વિવિધ દબાણો દૂર કરીને 45 લાખની સરકારી જમીનને ખુલ્લી કરાઈ
Bhuj, Kutch | Sep 15, 2025 ભુજ શહેર વિસ્તારમાં તંત્ર અને પોલીસની લાલ આંખ ; વિવિધ દબાણો દૂર કરીને *45 લાખની* સરકારી જમીનને ખુલ્લી કરાઈ કચ્છ જિલ્લાના અસામાજિક તત્વો કે જેના વિરૂદ્ધ પોલીસ ચોપડે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને તેમના દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર કરાયેલા દબાણ દૂર કરવા માટે કચ્છ ક્લેક્ટરશ્રી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી, તેમજ નાયબ કલેક્ટરશ્રી ભુજની સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ભુજ કચ્છ, મામલત