દાહોદ: સાંસદ જશવંતસિંહ ભાભોર ને ઉપસ્થિતિમાં લીમખેડા હસ્તેશ્વર સ્કૂલ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
Dohad, Dahod | Sep 17, 2025 દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૫ માં જન્મદિવસ ની ઉજવણી શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે કરવામાં આવી હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ સભ્યશ્રી *શ્રી જશવંતસિંહજી ભાભોર સાહેબ* , લીમખેડા ના લોકલાડીલા ધારાસભ્ય *શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ* દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ *શ્રી સ્નેહલભાઈ ધરીયા સાહેબ* સંસ્થાના મંત્રી *શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ* સહિત લીમખેડા તાલુકા પંચાયત ના પ્રમુખ , તાલુકાપંચાયત સભ્યશ