માવસરી બાખાસર રોડ ઉપર ટાટા કંપનીના હાઇવે માંથી પાંચ કિલો ગ્રામ માદક પદાર્થ ઝડપાયા છે .માદક પદાર્થ ની કિંમત 75390 મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દા માલની કિંમત 20,85,390 નો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત બે ઇસ્મોની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ માવસરી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી છે..