પાલીતાણા: વી એમ કાકડીયા માધ્યમિક શાળા ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાયા
પાલીતાણામાં વી એમ કાકડીયા માધ્યમિક શાળા ખાતે આજે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.