ગાંધીચોક વિસ્તારમાં ફરી ચોરીની ઘટના બનતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો ડીવાયએસપી ઘટનાસ્થળે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા
Deesa City, Banas Kantha | Sep 14, 2025
ડીસા ગાંધીચોક વિસ્તારમાં ફરી ચોરીની ઘટના સામે આવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યા.14.9.2025 ના રોજ 6 વાગે ડીવાયએસપી ગાંધીચોક વિસ્તારમાં પહોંચ્યા વેપારીઓ સાથે કરી મુલાકાત. ગાંધીચોક વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટના બનતાં વેપારીઓમાં ભારે આક્રોશ છવાયો હતો. ફરી ચોરીની ઘટના બનતાં પોલીસે 3 શખ્સોને ટેકરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યાં