શ્રી પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કોલેજના યજમાન પદે એન.આર.જી. ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના સંયુક્ત ઉપક્રમે એન.આર.આઇ. લગ્ન અને સાયબર ફ્રોડ અંગે જાગૃતતા પરિસંવાદનું આયોજન આચાર્યશ્રી ડૉ.વિમલ જોષીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો.