ચાણસ્મા: ચાણસ્માના સૂર્યા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા થતા હોવાનો સોસીયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો,પોલીસની કામગીરી સામે સવાલ
Chanasma, Patan | Sep 20, 2025 ચાણસ્મા– સૂર્યા ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો મોટો પર્દાફાશ! ચાણસ્મા તાલુકામા ગેરકાયદેસર દેહ વ્યાપારનો પર્દાફાશ,ગેસ્ટ હાઉસ અંદરથી ત્રણ રૂપસુંદરીઓના વિડીયો સામે આવતા ચકચાર પત્રકારોની તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસમાં મહારાષ્ટ્રના લોકો દેહ વ્યાપાર સેક્સ-રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.કાઉન્ટર પર બેઠેલા ભાઈએ પત્રકારને ગ્રાહક માની લીધો,પરંતુ વિડિઓ ગ્રાફી થતાં આખી હકીકત ખુલ્લી પડી હતી.