વ્યારા: તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા 36 લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા.
Vyara, Tapi | Aug 21, 2025
તાપી જિલ્લાના વહીવટી વિભાગ દ્વારા ગુરુવારના રોજ 10 કલાકે અપાયેલ વિગત મુજબ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે...