નાંદોદ: રાજપીપળા કૃતિમ તળાવમાં અધૂરી વિસર્જન થયેલી પ્રતિમાને નગરપાલિકા ભાજપ સંયુક્ત ટીમ દ્વારા યોગ્ય રીતે વિસર્જન કર્યું.
Nandod, Narmada | Sep 8, 2025
રાજપીપળાના તળાવમાં જોવા મળેલ અધૂરી વિસર્જીત થયેલી ગણેશજીની મૂર્તિઓ શ્રદ્ધાળુઓ માટે ચિંતાનો વિષય હતો. લોકોની ધાર્મિક...